Skip to main content

Posts

Showing posts from April, 2022

वार्ताप्रसंग

(वार्ताप्रसंग ४६ मों) एक समें श्रीआचार्यजीमहाप्रभु उज्जेन पधारे सो ॥ तहाँ क्षिप्रा नदी हे ॥ ताके तीरउपर विराजे ॥ वह स्थल बहुत सुंदर हतो ॥ तहाँ आपके पास सब वैष्णव बेठे हते ॥ ओर आप संध्यावंदन करत हते ॥ ता समय वयारि चली ॥ तासों कहूत एक पीपरको पतोवा उडत चल्यो आयो ॥ वह पतोवा श्रीआचार्यजीमहाप्रभुनके चरणारविंद आगें आयकें परयो । तब ताको आप संध्यावंदन करिके आपनें हस्तकमलसों उठाय लियो । जहाँ आप संध्यावंदन कीए हते ॥ तहाँ जल पड्यो हतो ॥ ता जलसों वहाँ धरती भीजी हती ॥ तहाँ श्रीआचार्यजी अपनें श्रीहस्तसो वा पतोआकी डाँडी रोपी ॥ तब तत्काल वाही समे वामें तें नवपल्लव पौवा निकसिये लगे । सो देखत देखत तत्काल पीपरको वृक्ष होय गयो ॥ सो जहाँ आप विराजे हते तहाँ धूप ही ॥ वहां पीपरकी छाया होय ॥ गई ॥ या प्रकार देवी जीवन उपर अनुग्रह करिके आप श्रीआचार्यजीनें अपनी ऐश्वर्यता प्रगट कीनी ॥ तातें सब जगतमें माहात्म्य प्रगट भयो ॥ जो देखो श्रीआचार्यजीमहाप्रभुनमें एसो, सामर्थ्य हे ॥ ये तो साक्षात् पूर्णपुरुषोत्तम है॥ सो देखि सब लोग केहेन लागे॥ जो यह कार्य मनुष्यसों तो न बनेंगो यतो ईश्वरकेई काम हें ॥ सो जहाँ जहाँ श्रीआचार्यजीक...

પપ્પા. પપ્પા એટલે કોણ?

*પપ્પા. પપ્પા એટલે કોણ?* +++++++++++++++ ( ✅👍🏻 આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી , *2/3 મિનીટ ફાળવજો* , ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની ખૂબી પોઈંટ વાઈસ રજૂઆત )  ગમે તો જરૂરથી ફોરવડ કરજો !!  ➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !!  માટે , એમને કયારે પણ શબ્દના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !!  ( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારે ઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* )  ✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.   ✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે.  ✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા. 👍🏻 જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે.  👉🏻 ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા.  ✅...

સવંત ૨૦૭૮ એકાદશી ની યાદી

🍁🍂🌸🌻🙏🌻🌸🍂🍁 *===========================*       *⟨ સવંત ૨૦૭૮ એકાદશી ની યાદી ⟩* *===========================* *વિજયા એકાદશી ના સૌ ને જય શ્રી કૃષ્ણ 🙏🌻🌸* *૧. કારતક સુદ એકાદશી -૧૫-૧૧-૨૦૨૧- સોમવાર- પ્રબોધિની (સ્માર્ત) કચોરી એકાદશી* *૨. કારતક વદ એકાદશી -૩૦-૧૧-૨૦૨૧- મંગળવાર ઉત્પત્તિ એકાદશી( બદામ )* *૩. માગશર સુદ એકાદશી - ૧૪-૧૨-૨૦૨૧- મોક્ષદા એકાદશી (રાજગરો )* *૪. માગશર વદ એકાદશી - ૩૦-૧૨-૨૦૨૨- ગુરુવાર- સફલા એકાદશી (તલ )* *૫. પોષ સુદ એકાદશી -૧૩-૦૧-૨૦૨૨ પુત્રદા / વૈકુંઠ એકાદશી (ગોતક )* *૬. પોષ વદ એકાદશી - ૨૮-૦૧-૨૦૨૨- શુક્રવાર-ષટતિલા એકાદશી (કોપરા )* *૭. મહા સુદ એકાદશી - ૧૨-૦૨-૨૦૨૧-જયા એકાદશી(શેરડી )* *૮. મહા વદ એકાદશી - ૨૭-૦૨-૨૦૨૨- રવિવાર વિજયા એકાદશી (પેંડા) સમાર્ત (ભા. )* *૯. ફાગણ સુદ એકાદશી - ૧૪-૦૩-૨૦૨૨ સોમવાર- આમલકી એકાદશી (આમળાં )* *૧૦. ફાગણ વદ એકાદશી - ૨૮-૦૩ -૨૨ સોમવાર પાપમોચિની એકાદશી (ચારોળી )* *૧૧. ચૈત્ર સુદ એકાદશી - ૧૩-૦૪-૨૦૨૨ - મંગળવાર કામદા એકાદશી ( લવીંગ )* *૧૨. ચૈત્ર વદ એકાદશી - ૨૬-૦૪-૨૦૨૨- મંગળવાર વરૂથીની એકાદશી (સક્કરટેટી )* *૧૩. વૈશાખ સુદ એકાદશી -૧૨- ૦૫-૨...

रामनवमी

🦚 *रामनवमी*-🦚  👉 *गु.चैत्र शुक्लपक्ष- नवमी-* *१०-एप्रिल-२२-रविवार* 🦚 🙏मर्यादा पुरुषोत्तम भगवान श्री राम का जन्मदिवस (रामनवमी) है.  *पुष्टिमार्ग में भगवान विष्णु के सभी दस अवतारों में से चार अवतारों (श्रीकृष्ण, श्रीराम, श्रीनृसिंह एवं श्रीवामन) को मान्यता दी है!*   *इस कारण इन चारों अवतारों के जन्म दिवस को जयंती के रूप में मनाया जाता है एवं इन चारों जयंतियों को उपवास व फलाहार किया जाता है.* *जयंती उपवास की यह भावना है कि जब प्रभु जन्म लें अथवा हम प्रभु के समक्ष जाएँ तब तन, मन, वचन एवं कर्म से शुद्ध हों.* 🍁 *प्राचीन वेदों में भी कहा गया है कि उपवास से तन, मन, वचन एवं कर्म की शुद्धि होती है.* *कुछ वैष्णवों ने पूछा था कि भगवान विष्णु के दशावतारों में से श्री महाप्रभुजी ने केवल चार अवतारों को ही क्यों मान्यता दी है.* 🌺 इसका उत्तर यह है कि  🍁 *भगवान विष्णु के दस अवतारों में ये चारों अवतार प्रभु ने नि:साधन भक्तों पर कृपा हेतु लिए थे अतः इनकी लीला पुष्टिलीला हैं* *पुष्टि का एक शाब्दिक अर्थ कृपा भी है.*                *१ (...

મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ)

*ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનો અંતિમ સંસ્કાર થયો,, તેમનું શરીર તો પંચમહાભૂત માં વિલીન થઈ ગયું પણ હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું રહ્યું હતું,, અને બિલકુલ સુરક્ષિત હતું ભગવાનનું હૃદય આજ સુધી સુરક્ષિત છે, જે પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમમાં આજે પણ ધબકી રહ્યું છે, જે બાબત ખૂબ ઓછા લોકોને ખબર છે....* 🙏🏻🙏🏻 *મહાપ્રભુ નું મહારહસ્ય સોના ના ઝાડુથી સફાઈ.....* 🌸🌸🌸🌸🌸 *મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ) ને કળિયુગ ના સાક્ષાત ભગવાન કહેવાય છે...પુરી (ઓરિસ્સા)માં જગન્નાથ સ્વામી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નિવાસ કરે છે,પણ એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸  *દર 12 વર્ષે મહાપ્રભુજી ની મૂર્તિ ને બદલવામાં આવે છે, ત્યારે આખાય નગરમાં બ્લેકઆઉટ (અંધકાર)કરવામાં આવે છે, લાઈટ બંધ થયા પછી CRPF ની સેના મંદિરને ચોતરફ થી ઘેરી લે છે,તે સમયે મંદિરમાં કોઈપણ નો પ્રવેશ નિષેધ હોય છે....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *મંદિરમાં અંદર ગાઢ અંધકાર રહે છે, પૂજારીની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે, પૂજારીના હાથમાં ગ્લોવ્ઝ (એક પ્રકારના હાથમોજા) પહેરાવવામાં આવે છે, પછી...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી    ----------------------     *(૧૧૯) ગોપીગીત*         -------------    દિવસના અંત સમયે પણ રાત્રિના પ્રારંભ પહેલાં આકાશનો રંગ પણ જરા ઘેરો લાગે છે, અસ્ત પામતા સૂર્યની આછા લાલ રંગની છાયા આકાશને સૌંદર્ય અર્પે છે, ત્યારે ગાયોનાં ટોળાં વળતાં એમની ખરીઓથી ઊડેલી ધૂળની રજના ગોટા આકાશને જાણે વાદળાંથી મઢી દેવા માગતા હોય એવું લાગે છે. રજથી ઢંકાયેલું, આછા લાલ રંગે રંગાયેલું, આકાશ જાણે મેઘરાજાની સવારીનાં વધામણાં આપતું હોય તેમ, રજરૂપ વાદળાંની દોડાદોડથી મોરલા પણ નાચી ઉઠે છે.     મયૂર- નૃત્ય જોઈને, મેઘના આગમનને વધાવવા- નીરખવા વ્રજવાસીઓ ટોળે મળે છે, ત્યારે એક ગોપી ટીખળ કરે છે-    અરે, આ તો મેઘરાજ નહિ પરંતુ વ્રજરાજ નંદકિશોર પધારે છે ગાયો ચરાવીને અને એ સાંભળી સૌ ખસિયાણાં પડી જાય છે.      સુંદિર શ્યામના સ્વરૂપને મેઘરાજ સાથે સરખાવવા માગતી ગોપીઓ *દિનપરિક્ષયે* કહીને શ્યામના સ્વરૂપ- માધુર્યનો મહિમા ગાતાં કહે છે-      *નીલકુન્તલૈર્વનરુહાનનં*- શ્યામસુંદર! તમારા મ...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી     ---------------------     *(૧૧૮) ગોપીગીત*        ----------------    સાધકને માટે ધ્યાનની બે કક્ષા હોય છે. (૧) દોષાપનયનધ્યાન (૨) ગુણ ધ્યાન.     (૧) ધ્યાનની પ્રથમાવસ્થામાં તનના, મનના, હૃદયના મલ- દોષ દૂર કરવા માટે ભગવાનના દોષનિવારક સ્વરૂપનું વર્ણન કરતાં એ સ્વરૂપમાં લીન થવું એ છે દોષાપનયનધ્યાન.    (૨) ભગવાનના ઐશ્વર્યરૂપ ગુણોનો નિષ્કામ ભાવે મહિમા ગાતાં ગાતાં એ ગુણસાગર પરમાત્માના આનંદ સ્વરૂપમાં પ્રેમભાવે લીન થવું એ છે ગુણધ્યાન.     દોષાપનયન ધ્યાનથી ચિત્તમાંથી રાગ- દ્વેષ, ક્રોધ, આવેશ, પ્રમાદ, આળશ, કામ વગેરે દોષ દૂર થાય છે અને એને સ્થાને :-    ગુણધ્યાન દ્વારા શમ, દમ, ઉપરતિ, સત્ય, સંતોષ વગેરે ગુણો પ્રતિષ્ઠા પામે છે.      દોષ દૂર કરવાનું કામ ભગવાનનું છે. તેમ તેને સાથે સદ્ ગુણોની પ્રતિષ્ઠા કરી હૃદયને શણગારવાનું કાર્ય પણ એ જ ભગવાન કરે છે.     અને આ રીતે પ્રભુકૃપાએ ચિત્ત સુશોભિત બને ત્યારે એમાં પરમાત્મ- સ્વરૂપનો અનુભ...

गणगौर v/s पुष्टिमार्ग

गणगौर v/s पुष्टिमार्ग राजस्थान में शैव-शाक्त राजाओं का आश्रय लेने से पूर्व पुष्टिमार्गीय सेवाप्रणाली में शिव-पार्वती (गण-गौर) मनाने की परंपरा नहीं थी।  उदाहरणतया, हमारे मांडवी घर के मूलपुरुष नि ली श्रीद्वारकानाथजी वि.सं.1735 लिखित सेवाविधि की पुस्तक में गनगौर का नामोल्लेख तक नहीं है। इसी तरह वस्त्र-श्रृंगार भी अधुना प्रचलित प्रकार से विपरीत छापा के धरने का ही उल्लेख है। तीज के दिन हरे छापा के वस्त्र तथा टिपारा के श्रृंगार होते थे। बाद में "लौकिकत्वं वैदिकत्वं कापट्यात्" में कहे अनुसार लोकानुरोधवश इसका समावेश सेवाप्रणाली में किया गया। उसमे भी श्रीको चुंदड़ी के वस्त्र धराना और गुंजा पुआ आदि का भोग धरना इससे अधिक ओर कुछ नहीं। कीर्तन में गनगौर के अनुरूप पुष्टिमार्गीय लीलाभवना खोजली गई। जैसे : "नंदघरनि वृखभानघरनि मिल कहति सबन गनगौर मनाओ ... घूमर खेलो ...राधा गिरिधर लाड़ लड़ाओ... गूंजा पुआ बहु भोग धराओं...".  किंतु पुष्टिमार्ग के किसी भी मूल ग्रंथों में, वैष्णव वार्ताओं में या किसी भी घरकी सेवाप्रणाली में इन दिनों में शिवपार्वती का पूजन वैष्णवों को करना चाहिए ऐसा विधान नहीं ...

મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.

🛕🛕🛕🛕🛕🛕🛕🛕મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.🙄🙄🙄 🌞🌞🌞🌞🌞🌞🌞 ✍️આપણે જ્યારે પણ  મંદિરમાં જઈએ છીએ (?) તો દર્શન કર્યા પછી  આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ (?) 🙏🙏🙏🙏🙏🙏🙏 હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી .. 📿📿📿📿📿📿📿 ✍️ પણ આપણી આવનારી પેઢી ને જરૂર શીખવજો.  🦹‍♂️🦹‍♀️🦹‍♂️🦹‍♀️🦹‍♂️🦹‍♀️🦹‍♂️ ત્યાં બેસીને બોલવાનો શ્લોક 📿📿📿📿📿📿📿 ✍️“ *અનાયાસેન મરણમ્* ...  *વિના દૈન્યેન જીવનમ્*   *દેહાન્તે તવ સાન્નિધ્યમ્* ...  *દેહિ મે પરમેશ્વરમ્* !👈 🙏મંદિર માં જાઓ ત્યારે ... - તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે. 👁️👁️ 👁️- જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે -"તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને."👁️🙄🙄🙄🙄🙄🙄🙄 👉- બરોબર દર્શનને યાદ કરી લો.👈 👉* દર્શન થઇ ગયા પછી ... - જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.👈 👁️- ત્યારે આંખ બંધ કરો. 🧠- ધ્યાન કરો જે દર્શન કરેલ છે🧠 👁️-તે દેખાય છે કે નથી ...

श्रीयमुनाजी के- १०८ नाम-भाग१/ नाम-१-से-१५

🌻 *श्रीहरिरायजी महाप्रभु जी कृत- श्रीयमुनाजी के- १०८ नाम-भाग१/ नाम-१-से-१५* 🌻 👇👇👇👇👇👇 🙏 *१* श्रीयमुनायै नम:          - श्रीयमुना महारानीजी को नमन!! 👉 *२*... अष्टविधैश्र्चर्यदायिककयै नम:- भगवद् सेवामें उपयोगी अष्ट प्रकारके एश्र्चर्य ( अलोकिक सामर्थ्य) क देनेवाले को नमन हो:!!! 👉 *३*... सुरासुरसुपूजितेतायै नम:!!- सात्विक- राजस - तामस भाववाले भक्तों से बहुत सरस रितीसे पूजायेल मां को नमन:!! 👉 *४*... मुकुंदरतिवर्ध्धिन्यै नम; -     (मोक्ष देनेवाले) मुकुंद भगववानमें प्रति बढानेवाले मां को नमन:!! 👉 *५*... पद्मबनधोसुतायै नम: - कमल- सखा-सूर्यकी पुत्री को नमन:!!  👉 *६*...भूवनपाविन्यै नम:- भूवनने- लोको को पवित्र करने वाले मां नमन:!!  👉 *७*...कृष्णतुर्यप्रियायै नम:!!- श्रीकृष्ण के चतुर्थ स्वामीजी को नमन!!  👉 *८*... अनंतगुणभूषितायै नम:!!- अनेक गुणों अथवा अनंत भगवान के गुणोंसे युक्त मां को नमन:!!८!! 👉 *९* ... *शिवविरंचीदेवस्तुतायै नम:!! - महादेवजी- ब्रह्माजी आदि देवताओ से स्तुति करवायेल को नमन!! 👉 *१०*... घननिभायैं नम: ।। - म...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી        ------------------       *(૧૧૫) ગોપીગીત*        -----------------     અલબત્ત, આજે આવી સેવામાં - સેવા પ્રસંગોમાં વિકારો આવે છે. પ્રેમનું તત્વ નહિવત હોય છે. જ્યારે આડંબર વધુ હોય છે. પરંતુ વ્યક્તિદોષને કારણે અષ્ટયામ સેવાનું માહાત્મ્ય ઘટતું નથી.       પ્રેમનું ગણિત જુદું છે. અષ્ટયામ સેવાના ભક્તિમાર્ગમાં આ ગણિત સમજવું જરૂરી છે.      પ્રેમ વિશ્વાસમાં જ પ્રગટે છે અને એ સેવા રૂપે પરિણામ પામે છે.       ભગવત્- સેવાથી સ્મૃતિ- સ્મરણ થાય છે. સ્મરણથી તૃપ્તિ અનુભવાય છે.       જ્યાં વિશ્વાસ નથી ત્યાં પ્રેમ નથી.       જ્યાં પ્રેમ છે ત્યાં સેવા સ્વાભાવિક રીતે થાય છે.      પ્રેમ અને સેવા દ્વારા જીવન પ્રિયતમને સમર્પિત બને છે.       પ્રિયતમના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું સમર્પણ એટલે પ્રેમની પૂર્ણતા - પ્રેમની સિદ્ધિ.        આવું સ્વવ્યક...

ગોપીગીત

સંપાદક શ્રીલલ્લુભાઈ છગનભાઈ દેસાઈના ગોપીગીતમાંથી      --------------------      *(૧૧૬) ગોપીગીત*         ----------------    ગોપી પ્રતિષ્ઠિત પ્રેમમાર્ગના પ્રવર્તક શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી એક મહાત્માને જ્યારે એમના પ્રેમસંપ્રદાય સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એમણે જે નિશ્ચયાત્મક અને વિશ્વાસપૂર્ણ વાણીમાં સંપ્રદાયનું સારતત્વ સમજાવ્યું તે આ છે :-     " નિર્ગુણ નિરાકાર બ્રહ્મ,  અથવા તો સગુણ નિરાકાર ઈશ્વર કે વૈકુંઠવાસી નારાયણ,  એમાંથી કોઈ મારા આરાધ્ય દેવ નથી. "     " અલબત્ત,  અમારા આરાધ્ય ભગવાન તો છે, પરંતુ તે વ્રજરાજકુમાર છે. "     " અમારૂં ધામ વૈકુંઠ, શ્વેતદ્વીપ કે ગોલોક નથી, પરંતુ એ વ્રજરાજકુમારનું ધામ વૃંદાવન જ અમારૂં ધામ છે. "      " અમારી ઉપાસના પદ્ધતિ ગોપીભાવ જેવી કોઈક છે, જેની કલ્પના વ્રજવધુઓએ કરી છે. એ પધ્ધતિ એટલે વ્રજની માતાઓનું વાત્સલ્ય અગર તો વ્રજભગિનીઓનું ભ્રાતૃત્વ નથી. "     "અમારો પ્રામાણિક ગ્રંથ એટલે નિર્મલ, નિર્દોષ મહાપુરાણ શ્રીમદ્ ...

શુભ સંદેશ

‼️શુભ સંદેશ‼️ 🎻 વાણી ને વીણા બનાવો, બાણ ન બનાવો.. કારણ કે વીણા બનશે તો જીવનમાં સંગીત થશે.. અને બાણ બનશે તો જીવનમાં મહાભારત થશે.. 👅 જીભ એક એવું સ્થળ છે જેમાં અમૃત અને વિશ બંને સાથે રહે છે.. કોનો ઉપયોગ કયારે કરવો એ ખુદ વ્યક્તિના હાથ માં છે.. કયાં છોડવું અને કયાં બોલવું એ. જીવનમાં સમજાય તો દરેક ઘર સ્વર્ગ બની જાય.  🙏 કોઈનાં અંદર વધારે ડુબો તો તૂટવું જ પડે, વિશ્ર્વાસ નાં હોય તો બિસ્કીટ ને પૂછી જુઓ.  💔 મર્યા પછી પણ જીવવું હોય તો સાહેબ, ક્યાંક તો કંઈ લખીને જજો અથવા લખવાં લાયક કંઇક કરી ને જજો... ☑️ જતું કરતાં શીખી જાવ ક્યારેય દુઃખી નહીં થાઓ... "આપણે પાંચ માણસ ઓળખે તેવું કરીએ" "આપણા ઞયાં પછી પાંચ માણસ ફરી થી યાદ કરે એવું કરીએ" 🙏જય શ્રી કૃષ્ણ🙏

શ્રીમદ્ ભાગવત રહસ્ય: પ્રથમ સ્કંધ

👏🌄🌻"📕"🌷 🌹 *શ્રીમદ્ ભાગવત રહસ્ય:* (પેજ:*27*) *🌺🍁🌸પ્રથમ સ્કંધ*:-- ☘️🍀☘️🛕☘️🍀☘️ શ્રી કૃષ્ણ: શરણં મમ🦚 [[ *ઋષિઓ બાલ સ્વરૂપ ની આરાધના કરે છે*. બાળક જલ્દી પ્રસન્ન થાય છે. બાલકૃષ્ણ જલ્દી પ્રેમ કરે છે, *જલદી પ્રસન્ન થાય છે*. કનૈયાનો કોઈ ભક્ત તેને બોલાવે છે, *તો કનૈયો દોડતો આવે છે*.]]                             હું દાસી પુત્ર હતો પણ મેં ચાર મહિના કનૈયા ની કથા સાંભળી. મને સત્સંગ થયો તો મારું જીવન દિવ્ય બન્યું. *કૃષ્ણકથાથી મારું જીવન સુધર્યું*. હું દાસી પુત્ર હતો. આચાર વિચારનું ભાન હતું નહિ, પરંતુ મેં કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું આ બધી મારા ગુરુની કૃપા છે.  વ્યાસજી નારદજીને કહે છે, તમારા પૂર્વ જન્મની કથા કહો. નારદજી કહે છે:-- સાંભળો, હું સાતઆઠ વર્ષનો હતો. મારા પિતા નાનપણમાં મરણ પામેલા. મારી મા દાસી તરીકે કામ કરતી હતી. હું ભિલ બાળકો સાથે રમતો. મારા પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતાં ફરતાં સાધુઓ આવ્યા ગામલોકોએ તેઓને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા કહ્યું, અને કહ્યું, કે આ બાળકને તમારી ...