Skip to main content

Posts

Showing posts with the label મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ)

મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ)

*ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનો અંતિમ સંસ્કાર થયો,, તેમનું શરીર તો પંચમહાભૂત માં વિલીન થઈ ગયું પણ હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું રહ્યું હતું,, અને બિલકુલ સુરક્ષિત હતું ભગવાનનું હૃદય આજ સુધી સુરક્ષિત છે, જે પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમમાં આજે પણ ધબકી રહ્યું છે, જે બાબત ખૂબ ઓછા લોકોને ખબર છે....* 🙏🏻🙏🏻 *મહાપ્રભુ નું મહારહસ્ય સોના ના ઝાડુથી સફાઈ.....* 🌸🌸🌸🌸🌸 *મહાપ્રભુ જગન્નાથજી (શ્રીકૃષ્ણ) ને કળિયુગ ના સાક્ષાત ભગવાન કહેવાય છે...પુરી (ઓરિસ્સા)માં જગન્નાથ સ્વામી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નિવાસ કરે છે,પણ એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸  *દર 12 વર્ષે મહાપ્રભુજી ની મૂર્તિ ને બદલવામાં આવે છે, ત્યારે આખાય નગરમાં બ્લેકઆઉટ (અંધકાર)કરવામાં આવે છે, લાઈટ બંધ થયા પછી CRPF ની સેના મંદિરને ચોતરફ થી ઘેરી લે છે,તે સમયે મંદિરમાં કોઈપણ નો પ્રવેશ નિષેધ હોય છે....* 🌸🪴🌸🪴🌸🪴🌸🪴🌸 *મંદિરમાં અંદર ગાઢ અંધકાર રહે છે, પૂજારીની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે, પૂજારીના હાથમાં ગ્લોવ્ઝ (એક પ્રકારના હાથમોજા) પહેરાવવામાં આવે છે, પછી...