🍁🍂🌸🌻🙏🌻🌸🍂🍁
*===========================*
*⟨ સવંત ૨૦૭૮ એકાદશી ની યાદી ⟩*
*===========================*
*વિજયા એકાદશી ના સૌ ને જય શ્રી કૃષ્ણ 🙏🌻🌸*
*૧. કારતક સુદ એકાદશી -૧૫-૧૧-૨૦૨૧- સોમવાર- પ્રબોધિની (સ્માર્ત) કચોરી એકાદશી*
*૨. કારતક વદ એકાદશી -૩૦-૧૧-૨૦૨૧- મંગળવાર ઉત્પત્તિ એકાદશી( બદામ )*
*૩. માગશર સુદ એકાદશી - ૧૪-૧૨-૨૦૨૧- મોક્ષદા એકાદશી (રાજગરો )*
*૪. માગશર વદ એકાદશી - ૩૦-૧૨-૨૦૨૨- ગુરુવાર- સફલા એકાદશી (તલ )*
*૫. પોષ સુદ એકાદશી -૧૩-૦૧-૨૦૨૨ પુત્રદા / વૈકુંઠ એકાદશી (ગોતક )*
*૬. પોષ વદ એકાદશી - ૨૮-૦૧-૨૦૨૨- શુક્રવાર-ષટતિલા એકાદશી (કોપરા )*
*૭. મહા સુદ એકાદશી - ૧૨-૦૨-૨૦૨૧-જયા એકાદશી(શેરડી )*
*૮. મહા વદ એકાદશી - ૨૭-૦૨-૨૦૨૨- રવિવાર વિજયા એકાદશી (પેંડા) સમાર્ત (ભા. )*
*૯. ફાગણ સુદ એકાદશી - ૧૪-૦૩-૨૦૨૨ સોમવાર- આમલકી એકાદશી (આમળાં )*
*૧૦. ફાગણ વદ એકાદશી - ૨૮-૦૩ -૨૨ સોમવાર પાપમોચિની એકાદશી (ચારોળી )*
*૧૧. ચૈત્ર સુદ એકાદશી - ૧૩-૦૪-૨૦૨૨ - મંગળવાર કામદા એકાદશી ( લવીંગ )*
*૧૨. ચૈત્ર વદ એકાદશી - ૨૬-૦૪-૨૦૨૨- મંગળવાર વરૂથીની એકાદશી (સક્કરટેટી )*
*૧૩. વૈશાખ સુદ એકાદશી -૧૨- ૦૫-૨૦૨૨- ગુરૂવાર મોહિની એકાદશી (ગોમૂત્ર )*
*૧૪. વૈશાખ વદ એકાદશી - ૨૬-૦૫-૨૦૨૨ - ગુરૂવાર - અપરા એકાદશી (કાક્ડી)*
*૧૫. જેઠ સુદ એકાદશી - ૧૦-૦૬-૨૦૨૨- શુક્રવાર -નિર્જળા એકાદશી (સ્માર્ત )*
*૧૫- અ- જેઠ સુદ એકાદશી -૧૧-૦૬-૨ ૦૨૨શનિવાર - નિર્જળા એકાદશી (ભા.)*
*૧૬. જેઠ વદ એકાદશી - ૨૪-૦૬-૨૦૨૨ - શુક્રવાર -યોગિની એકાદશી (સાકર )*
*૧૭. અષાઢ સુદ એકાદશી - ૧૦-૦૭-૨૦૨૨- દેવ શયની / પદ્મા એકાદશી ( ચાતુર્માસ )-(દ્રાક્ષ )*
*૧૮. અષાઢ વદ એકાદશી -૨૪-૦૭-૨૦૨૨ - રવીવાર કામિકા એકાદશી ( દુધ )*
*૧૯. શ્રાવણ સુદ એકાદશી - ૦૮-૦૮-૨૦૨૨- સોમવાર- પવિત્રા / પુત્રદા એકાદશી (શીંગોડા )*
*૨૦. શ્રાવણ વદ એકાદશી - ૨૨-૦૮-૨૦૨૨- સોમવાર - અજા / અનદા એકાદશી (ખારેક )*
*શ્રાવણ વદ- અ- ૨૩-૦૮-૨૦૨૨- મંગળવાર અજા એકાદશી ભા.(ખારેક )*
*૨૧. ભાદરવા સુદ એકાદશી - ૦૬-૦૯-૨૦૨૨- મંગળવાર- દાન / પરિવર્તની / પર્સવા એકાદશી (દહીં- કમળ કાકડી)*
*ભાદરવા સુદ એકાદશી- ૦૭-૦૯-૨૦૨૨- બુધવાર - પરિવર્તીની એકાદશી (ભાગવત)*
*૨૨. ભાદરવા વદ એકાદશી -૨૧-૦૯-૨૦૨૨- ઇન્દિરા એકાદશી (ગોળ, ઘી )*
*૨૩. આસો સુદ એકાદશી -૦૬-૧૦-૨૦૨૨- ગુરૂવાર - પાશાંકુશા એકાદશી (સક્કરટેટી )*
*૨૪. આસો વદ એકાદશી - ૨૧-૧૦-૨૦૨૨- રમા એકાદશી (પાકા કેળા )*
*૨૫. અધિકમાસની સુદ એકાદશી - પદ્મિની એકાદશી.*
*૨૬. અધિકમાસની વદ એકાદશી - પરમા ( કમલા ) એકાદશી,*
🍁🍂🌸🌻🙏🌻🌸🍂🍁
Comments
Post a Comment