‼️શુભ સંદેશ‼️
🎻 વાણી ને વીણા બનાવો, બાણ ન બનાવો.. કારણ કે વીણા બનશે તો જીવનમાં સંગીત થશે.. અને બાણ બનશે તો જીવનમાં મહાભારત થશે..
👅 જીભ એક એવું સ્થળ છે જેમાં અમૃત અને વિશ બંને સાથે રહે છે.. કોનો ઉપયોગ કયારે કરવો એ ખુદ વ્યક્તિના હાથ માં છે.. કયાં છોડવું અને કયાં બોલવું એ. જીવનમાં સમજાય તો દરેક ઘર સ્વર્ગ બની જાય.
🙏 કોઈનાં અંદર વધારે ડુબો તો તૂટવું જ પડે, વિશ્ર્વાસ નાં હોય તો બિસ્કીટ ને પૂછી જુઓ.
💔 મર્યા પછી પણ જીવવું હોય તો સાહેબ, ક્યાંક તો કંઈ લખીને જજો અથવા લખવાં લાયક કંઇક કરી ને જજો...
☑️ જતું કરતાં શીખી જાવ ક્યારેય દુઃખી નહીં થાઓ...
"આપણે પાંચ માણસ ઓળખે તેવું કરીએ"
"આપણા ઞયાં પછી પાંચ માણસ ફરી થી યાદ કરે એવું કરીએ"
🙏જય શ્રી કૃષ્ણ🙏
Comments
Post a Comment