🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 *“ચોપટ, સોગઠાં, શતરંજનો “ભાવ” જાણો.* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ચોપટમાં 16 સોગઠાં હોય છે. તેમાં સાત્વિક રાજસ અને તામસ એ દરેકના ત્રણ ત્રણ ભેદ કરીએ એટલે નવ થયા ને ? તેમાં બીજા 7 ઉમેરો સત, ચિત, આનંદ, વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ અને નિર્ગુણના... થયા ને સોળ ? પાસામાં પોબારા હોય છે તેમાં પ્રથમષ્ટક અવયવ, દ્વિતીયષ્ટક, ધર્મ અને એક ધર્મી. ચોપાટમાં બધાં થઈને 96 ખાનાં હોય છે, તેનો ભાવ કેવો છે ? 16 શ્રુંગાર પુરુષના, 16 શ્રુંગાર સ્ત્રીના અને 64 કળાઓ, એ મળીને 96 ખાનાં છે. શતરંજમાં 32 સોગઠાં હોય જેમાં સ્ત્રીના 16 અને પુરુષના 16 શ્રુંગાર મળીને 32 ગોટિકા થાય. વળી તેમાં 64 ખાનાં કળરૂપ હોય છે, બે ખેલવા વાળા હોય છે અને બે જોવા વાળા, એમ મળીને સો (શત) થાય માટે જ તેને શતરંજ કહે છે. વાઘ અને બકરીના ખેલનો આશય પણ જાણી લેવા જેવો છે કેમ કે એની પાછળનો ભાવ જાણી ને દર્શન કરીએ તો ભાવ ખૂબ જ વધે. 20 બકરીઓ હોય છે તે સાત્વિકાદિ ભેદ વડે 9 ગુણ અને 11 ઇંદ્રિયો છે, વાઘ હોય છે તે પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ છે. જ્યારે ભક્તો બકરીઓ લે છે એટલે કે નવ ગુણ અને 11 ઇં...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....