🛕🛕🛕🛕🛕🛕🛕🛕મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક.🙄🙄🙄
🌞🌞🌞🌞🌞🌞🌞
✍️આપણે જ્યારે પણ
મંદિરમાં જઈએ છીએ (?)
તો દર્શન કર્યા પછી
આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ (?)
🙏🙏🙏🙏🙏🙏🙏
હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી ..
📿📿📿📿📿📿📿
✍️ પણ આપણી આવનારી પેઢી ને જરૂર શીખવજો.
🦹♂️🦹♀️🦹♂️🦹♀️🦹♂️🦹♀️🦹♂️
ત્યાં બેસીને બોલવાનો શ્લોક 📿📿📿📿📿📿📿
✍️“ *અનાયાસેન મરણમ્* ...
*વિના દૈન્યેન જીવનમ્*
*દેહાન્તે તવ સાન્નિધ્યમ્* ...
*દેહિ મે પરમેશ્વરમ્* !👈
🙏મંદિર માં જાઓ ત્યારે ...
- તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે. 👁️👁️
👁️- જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યા ને પણ કહો કે -"તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને."👁️🙄🙄🙄🙄🙄🙄🙄
👉- બરોબર દર્શનને યાદ કરી લો.👈
👉* દર્શન થઇ ગયા પછી ...
- જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.👈
👁️- ત્યારે આંખ બંધ કરો.
🧠- ધ્યાન કરો જે દર્શન કરેલ છે🧠
👁️-તે દેખાય છે કે નથી દેખાતું ?👁️
👉- ના દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ.
👉-પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાવ.
🧠🧠🧠🧠🧠🧠🧠
🙏* અને જયારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે..🙏🙏🙏
🙏*” હે, ભગવાન..💐👏
👏👏👏👏👏👏👏
" *અનાયાસેન મરણમ્* "
એટલે મને તકલીફ વગરનું મરણ આપજો.
🙏🙏🙏🙏🙏🙏🙏
" *વિના દૈન્યેન જીવનમ્* "
એટલે પરવશતા વગરનું જીવન આપજો
👏👏👏👏👏👏👏
👉- આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું.., મને કોઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું .. એવું જીવન ના જોઈએ ભગવાન.., 👈
👏👏👏👏👏👏👏
*" દેહાન્તે તવ સાન્નિધ્યમ્ "*🙏🙏🙏🙏🙏🙏
એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ
જેમ ભીષ્મ ને થયેલું તેમ.
👹👹👹👹👹👹👹
*"દેહિ મે પરમેશ્વરમ્"*
એટલે હે પરમેશ્વર, આ વસ્તુ મને આપો. 👀👀👀
👉- આ માંગણી નથી
👉- આ યાચના નથી
👉- આ પ્રાર્થના છે.
👉'પ્ર + અર્થના" ,
✍️અર્થના એટલે માંગણી યાચના
👉- પણ *પ્ર* એટલે પ્રકૃષ્ટ
👉- આ પ્રકૃષ્ટઅર્થના છે.
👉- અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું ..પણ આ શ્રેષ્ઠ માંગણી કરી છે.
🛕🛕🛕🛕🛕🛕🛕
એટલા માટે મંદિરમાં જવાનું અગત્યનું👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 🛕જો આ મેસેજ પસંદ પડ્યો હોય તો તમારા બીજા ગ્રુપમાં જરૂરથી મોકલજો👈 જેથી નવી પેઢીમાં જન જાગ્રતિ આવે.
Good morning
Jay shree krishna
Comments
Post a Comment