Skip to main content

આાવક ના દાખલા

આાવક ના દાખલા 

સાૌ પ્રથમ જાણાો, આાવકના દાખલા માટો જરૂરી પુરાવા. 

) આરજદારનાોઆાધાર કાર્ડ 

) આરજદારનુુંરોશનકાર્ડ 

) આરજદારનુુંછોલ્ુુંલાઈટબીલ/વોરાબબલ (જાોભાર્ોથી રહો તા હાોઈ તાોભાર્ાકરાર) 

) આરજદાર ના રહો ણાુંક ની આાસપાસના 2 પુખ્ત પાર્ાોશીના આાધારકાર્ડ(પુંચનામુું કરવા) 

) રૂ. ની કાોટડફી ટીકીટ 

) ૫૦ રૂ. નાોસ્ટોમ્પ 

) મોયર/સાુંસદ/ધારાસભ્ય (કાોઈપણ આોક) પાસોથી મળતાોઆાવક નાોદાખલાો. 

દરોક ર્ાોક્યુમોન્ટ ભોગા કરી આાોળખના સાૌ પુરાવાની ઝોરાોક્ષ કરાવી નાોટરીના સહી-બસક્કા કરાવવા. તથા આાોરીજીનલ પુરાવા  સાથો રાખવા. 

આાવકના દાખલા માટોના આાવોદનની પ્રક્રિયા- 

 • ક્રર્જજટલ ગુજરાત પાોટડલ પર જઈ આાોનલાઈન આપાોઇનમોન્ટ લોવી. (જાો આાપના ઝાોન કો જજલ્ા માું લાગુ પર્ો તાો.)  • આપાોઇનમોન્ટ ની રસીદ આનો પુરવાઆાો લઈ પાોતાના વવસ્તારનો લગતી મામલતદારશ્રીની કચોરી તથા નાગક્રરક સુવવધા  કોન્દ્ર પરથી આાવકના દાખલા માટોનુું ફાોમડ (વવનામૂલ્યો) મોળવવુું. 

 • ફાોમડ ભયાડ બાદ રૂ. ની કાોટડફી ટીકીટ ફાોમડપર આાગળના પાનોખાલી જગ્યા જાોઈ લગાર્વી. આનોઆન્ય બધા ર્ાોક્યુમોન્ટની ઝોરાોક્ષ ફાોમડસાથોપીન કરવી. 

 • ફાોમડ ની પ્રક્રિયા પૂણડ થયા બાદ પાોતાના વવસ્તારનો લગતી મામલતદારશ્રીની કચોરી આથવા નાગક્રરક સુવવધા કોન્દ્ર પર જઈ  તમારા વવસ્તારના તલાટી કમ મુંત્રીશ્રી પાસો જઈ બધા ર્ાોક્યુમોન્ટની ચકાસણી કરાવવી,જવાબ આાપવાો આનો સહી બસક્કા  કરાવવા. (તલાટીશ્રી નો જરૂર જણાઈ તાો પુંચનામુું કરવા સાક્ષીઆાોનો રૂબરૂ માું બાોલાવી શકો) 

 • તલાટીશ્રી ના સહી બસક્કા કરાવ્યા બાદ આાવકના દાખલા માટો ફાોટાો પર્ાવવાના સ્થળો જવુું.  • આાવકના દાખલા માટોના ફાોટાો પર્ાવવાના સ્થળો નજીવી ફી ચૂકવી ફાોટાો પર્ાવી રસીદ આચૂક મોળવવી.  • રસીદમાું આાવકના દાખલા મોળવવાની તારીખ જાોઈ જો-તો તારીખો તમારાો આાવકનાો દાખલાો મોળવી લોવાો. ખાસનાોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આાવકના દાખલાની સમય-મયાડદા વર્ડ(નાણાકીય વર્ડ)ની કરવામાુંઆાવી છો. આાથી યાોગ્ય રીતોસાચવી નોરાખવાો. 

આાવક ના દાખલાનુું ફાોમડ ર્ાઉનલાોર્ કરવા નીચો આાપોલ જલિંકનાો ઉપયાોગ કરી શકાો છાો. 

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s63.pdf

 

 

Comments

Popular posts from this blog

SBI ATM Card Application Form - State Bank of India

Happy Birthday Wishes In Rajasthani Language

  Happy Birthday Wishes In Rajasthani Language Happy Birthday In Rajasthani Language: मारवाड़ी में जन्मदिन की बधाई, जन्मदिन की घणी घणी बधाई, मारवाड़ी जन्मदिन स्टेटस, राजस्थानी भाषा में जन्मदिन की बधाई, जन्मदिन की ताबड़तोड़ बधाई, राजस्थानी भाषा में शुभकामनाएं, जन्मदिन की शुभकामनाएं मारवाडी में, जन्मदिन की शुभकामनाएं राजस्थानी भाषा में, मारवाड़ी बर्थडे स्टेटस ! Happy Birthday In Marwari, Birthday Wishes In Rajasthani, Birthday Wishes In Marwadi, Happy Birthday In Marwadi. Happy Birthday Wishes In Rajasthani Language मुबारक हो थने थारो जन्मदिन जो मांगे भगवान हु वो हमेशा थने मिले दुखों री कदे काळी रात नी आवे हमेशा खुशियों हो भरियो रेवे आंगन थारो मुबारक हो तुमको यह जन्मदिन तुम्हारा ! मारवाड़ रे मिनख रो ऊ़चो है काम, आखी दुनिया में कमायो नाम, जन्मदिन री बधाई हुं भी देतो पण इं खुशी में फोन हु गियो जाम ! आज रो दिन म्हारे लिए खास है क्युकी आज म्हारे भाईडे रो है जन्मदिन भाईडे इकी खुशी मिले जीती कीनो भी नी मिले ! जिंदगी तेरी अच्छी हो मिले सब से प्यार, मुबारक हो तुझे तेरा जन्मदिन मेरे यार ! Happ...

આઝાદ ભારત વડાપ્રધાન અને અંગ્રેજી શાસન અને શાસનનો સમયગાળો

 👌માહિતી એકઠી કરનાર મિત્રને અભિનંદન, એકવાર વાંચો અને દસ લોકોને મોકલો.    1 = 1193 મુહમ્મદ ઘોરી    2 = 1206 કુતુબુદ્દીન ઐબક    3 = 1210 અરમ શાહ    4 = 1211 ઇલતુત્મિશ    5 = 1236 રુકનુદ્દીન ફિરોઝ શાહ    6 = 1236 રઝિયા સુલતાન    7 = 1240 મુઇઝુદ્દીન બહરામ શાહ    8 = 1242 અલ્લાઉદ્દીન મસૂદ શાહ    9 = 1246 નસીરુદ્દીન મેહમૂદ    10 = 1266 ગિયાસુદીન બાલ્બન    11 = 1286 કાઈ ખુશરો    12 = 1287 મુઇઝુદ્દીન કૈકુબાદ    13 = 1290 શામુદ્દીન કોમર્સ           1290 ગુલામ વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 97 વર્ષ)    ખિલજી વંશ    1 = 1290 જલાલુદ્દીન ફિરોઝ ખિલજી    2 = 1296 અલાદ્દીન ખિલજી    4 = 1316 સહાબુદ્દીન ઓમર શાહ    5 = 1316 કુતુબુદ્દીન મુબારક શાહ    6 = 1320 નસીરુદ્દીન ખુસરો શાહ    7 = 1320 ખિલજી વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 30 વર્ષ)    તુગલક વંશ ...