*પપ્પા. પપ્પા એટલે કોણ?* +++++++++++++++ ( ✅👍🏻 આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી , *2/3 મિનીટ ફાળવજો* , ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની ખૂબી પોઈંટ વાઈસ રજૂઆત ) ગમે તો જરૂરથી ફોરવડ કરજો !! ➡️ તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !! માટે , એમને કયારે પણ શબ્દના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !! ( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારે ઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* ) ✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર. ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી. ✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે. ✅ દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા. 👍🏻 જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. 👉🏻 ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. ✅...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....