👏🌄🌻"📕"🌷 🌹 *શ્રીમદ્ ભાગવત રહસ્ય:* (પેજ:*22*) *🌺🍁🌸પ્રથમ સ્કંધ*:-- ☘️🍀☘️🛕☘️🍀☘️ શ્રી કૃષ્ણ: શરણં મમ🦚 [[ *શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી*. ---- *પરમાત્મા ની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે*.]] ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહિ પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધાં કાર્ય કરો. કરોડ કામ છોડીને પહેલું ભગવત સ્મરણ કરવું. કળિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ન કરવાનું છે તેને પહેલું કરે છે. એટલે વ્યાસજીએ કળિયુગના મનુષ્યને મંદ બુદ્ધિવાળા કહ્યા છે. વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા આપ સંભળાવો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી. તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. *શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી*. ભગવાનની મંગલમય અવતાર- કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલાકથા સાંભળવા માં એમને કદી તૃપ્તિ થતી નથી. કળ...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....