🍁🍂🌸🌻🙏🌻🌸🍂🍁 *===========================* *⟨ સવંત ૨૦૭૮ એકાદશી ની યાદી ⟩* *===========================* *વિજયા એકાદશી ના સૌ ને જય શ્રી કૃષ્ણ 🙏🌻🌸* *૧. કારતક સુદ એકાદશી -૧૫-૧૧-૨૦૨૧- સોમવાર- પ્રબોધિની (સ્માર્ત) કચોરી એકાદશી* *૨. કારતક વદ એકાદશી -૩૦-૧૧-૨૦૨૧- મંગળવાર ઉત્પત્તિ એકાદશી( બદામ )* *૩. માગશર સુદ એકાદશી - ૧૪-૧૨-૨૦૨૧- મોક્ષદા એકાદશી (રાજગરો )* *૪. માગશર વદ એકાદશી - ૩૦-૧૨-૨૦૨૨- ગુરુવાર- સફલા એકાદશી (તલ )* *૫. પોષ સુદ એકાદશી -૧૩-૦૧-૨૦૨૨ પુત્રદા / વૈકુંઠ એકાદશી (ગોતક )* *૬. પોષ વદ એકાદશી - ૨૮-૦૧-૨૦૨૨- શુક્રવાર-ષટતિલા એકાદશી (કોપરા )* *૭. મહા સુદ એકાદશી - ૧૨-૦૨-૨૦૨૧-જયા એકાદશી(શેરડી )* *૮. મહા વદ એકાદશી - ૨૭-૦૨-૨૦૨૨- રવિવાર વિજયા એકાદશી (પેંડા) સમાર્ત (ભા. )* *૯. ફાગણ સુદ એકાદશી - ૧૪-૦૩-૨૦૨૨ સોમવાર- આમલકી એકાદશી (આમળાં )* *૧૦. ફાગણ વદ એકાદશી - ૨૮-૦૩ -૨૨ સોમવાર પાપમોચિની એકાદશી (ચારોળી )* *૧૧. ચૈત્ર સુદ એકાદશી - ૧૩-૦૪-૨૦૨૨ - મંગળવાર કામદા એકાદશી ( લવીંગ )* *૧૨. ચૈત્ર વદ એકાદશી - ૨૬-૦૪-૨૦૨૨- મંગળવાર વરૂથીની એકાદશી (સક્કરટેટી )* *૧૩. વૈશાખ સુદ એકાદશી -૧૨- ૦૫-૨...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....