Skip to main content

Posts

Showing posts from December, 2018

વેદ

અથર્વવેદ અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું અથર્વવેદ ( સંસ્કૃત : अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે [ ૧] [ ૨] . અથર્વવેદનો અર્થ થાય છે , અથર્વનું જ્ઞાન , જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન , આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. [ ૩] વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાં કુલ ૪૨૮૭ મંત્રો છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ કાંડ (સ્કંધ)માં વહેંચાયેલા છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મા કાંડ સિવાયના બધા જ કાંડ પદ્ય સ્વરૂપે રચાયા છે [ ૪] . ૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે. અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે , જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે , પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે [

7 Habits of Positive Thinking That Can Change Your Self-Worth

7 Habits of Positive Thinking That Can Change Your Self-Worth Low self-esteem sometimes leads to a bunch of wrong decisions and that becomes a trauma for one. There are ways that you can improve your self-worth and become what you have to be. For that reason, we will discuss some of the habits that are helpful. These are actually the thoughts that change our mind to think positive and motivate us to be that way. I am worthy of Love Failure doesn’t define you. Being noticeable and prominent is difficult sometimes. Let’s say you do the thing that is wrong and keep the charge on yourself. That doesn’t make you wrong actually. That’s something that you did wrong and yourself is not that something. Value yourself higher and then others will see that. I can feel anything Feelings are friends of a person. Everyone has feelings of different emotions. To be self-worth, you don’t have to be guilty about how you feel and what you feel. It’s fine if you are feelin