Skip to main content

101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે?

101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે?

૧, બોલે તેના બોર વહેચાય ૨. ના બોલવામાં નવ ગુણ ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે ૫. સંપ ત્યાં જંપ ૬. બકરું કઢતા ઉંટ પેઠું ૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં ૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો ૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે ૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો ૧૨. ખાલી ચણો વાગે ઘણો ૧૩. પારકી મા જ કાન વિંધે ૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય ૧૬. દૂરથી ડુંગર રળિયામણાં ૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ૧૮. શેરને માથે સવાશેર ૧૯. શેઠની શીખામણ જાંપા સુધી ૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો ૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં ૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ ૨૩. રામ રાખે તેને કોણ ચાખે ૨૪. ઊંટના અઢાર વાંકા ૨૫. ઝાઝા હાથ રળીયામણાં ૨૬. કીડીને કણ ને હાથીને મણ ૨૭. સંગર્યો સાપ પણ કામનો ૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર ૨૯. નાચ ન જાને આંગન ટેઢા ૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે ૩૧. ચેતતા નર સદા સુખી ૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો ૩૩. વાડ થઈને ચીભડાં ગળે ૩૪. ઉતાવળે આંબા ન પાકે ૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા ૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે ૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે ૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ ૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ ૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં ૪૧. દુકાળમાં અધિક માસ ૪૨. એક સાંધતા તેર તૂટે ૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં ૪૪. મા તે મા, બીજા વગડાનાં વા ૪૫. ધીરજનાં ફળ મીઠાં ૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું ૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે ૪૮. સો સોનાર કી એક લૂહાર કી ૪૯. રાજા ને ગમે તે રાણી ૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું ૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા ૫૨. ગાંડાના ગામ ન હોય ૫૩. સુકા ભેગુ લીલુ બળે ૫૪. બાવાનાં બેવુ બગડે ૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય ૫૬. વાવો તેવું લણો ૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર ૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી ૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે ૬૦. સંગ તેવો રંગ ૬૧. બાંધી મુઠી લાખની ૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ ૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ ૬૪. લાલો લાભ વિના ન લૂટે ૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા ૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી ૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી ૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો ૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય ૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો ૭૧. સીધુ જાય અને યજમાન રીસાય ૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો ૭૩. હસે તેનું ઘર વસે ૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના ૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે ૭૬. ભેંસ આગળ ભાગવત ૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો ૭૮. રાત થોડી ને વેશ ઝાઝા ૭૯. ના મામા કરતાં કાણો મામો સારો ૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે ૮૧. મન હોય તો માંડવે જવાય ૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે ૮૩. પારકી આશ સદા નીરાશ ૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર ૮૫. બાર વર્ષે બાવો બાલ્યો ૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા ૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ ૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે ૮૯. નામ મોટા દર્શન ખોટા ૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને ૯૧. ગા વાળે તે ગોવાળ ૯૨. બાંધે એની તલવાર ૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા ૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા ૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ ૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ૯૭. આંધળામાં કાણો રાજા ૯૮. ઈદ પછી રોજા ૯૯. ખાડો ખોદે તે પડે ૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી ૧૦૧. નમે તે સૌને ગમે.

Comments

Popular posts from this blog

SBI ATM Card Application Form - State Bank of India

Happy Birthday Wishes In Rajasthani Language

  Happy Birthday Wishes In Rajasthani Language Happy Birthday In Rajasthani Language: मारवाड़ी में जन्मदिन की बधाई, जन्मदिन की घणी घणी बधाई, मारवाड़ी जन्मदिन स्टेटस, राजस्थानी भाषा में जन्मदिन की बधाई, जन्मदिन की ताबड़तोड़ बधाई, राजस्थानी भाषा में शुभकामनाएं, जन्मदिन की शुभकामनाएं मारवाडी में, जन्मदिन की शुभकामनाएं राजस्थानी भाषा में, मारवाड़ी बर्थडे स्टेटस ! Happy Birthday In Marwari, Birthday Wishes In Rajasthani, Birthday Wishes In Marwadi, Happy Birthday In Marwadi. Happy Birthday Wishes In Rajasthani Language मुबारक हो थने थारो जन्मदिन जो मांगे भगवान हु वो हमेशा थने मिले दुखों री कदे काळी रात नी आवे हमेशा खुशियों हो भरियो रेवे आंगन थारो मुबारक हो तुमको यह जन्मदिन तुम्हारा ! मारवाड़ रे मिनख रो ऊ़चो है काम, आखी दुनिया में कमायो नाम, जन्मदिन री बधाई हुं भी देतो पण इं खुशी में फोन हु गियो जाम ! आज रो दिन म्हारे लिए खास है क्युकी आज म्हारे भाईडे रो है जन्मदिन भाईडे इकी खुशी मिले जीती कीनो भी नी मिले ! जिंदगी तेरी अच्छी हो मिले सब से प्यार, मुबारक हो तुझे तेरा जन्मदिन मेरे यार ! Happ...

આઝાદ ભારત વડાપ્રધાન અને અંગ્રેજી શાસન અને શાસનનો સમયગાળો

 👌માહિતી એકઠી કરનાર મિત્રને અભિનંદન, એકવાર વાંચો અને દસ લોકોને મોકલો.    1 = 1193 મુહમ્મદ ઘોરી    2 = 1206 કુતુબુદ્દીન ઐબક    3 = 1210 અરમ શાહ    4 = 1211 ઇલતુત્મિશ    5 = 1236 રુકનુદ્દીન ફિરોઝ શાહ    6 = 1236 રઝિયા સુલતાન    7 = 1240 મુઇઝુદ્દીન બહરામ શાહ    8 = 1242 અલ્લાઉદ્દીન મસૂદ શાહ    9 = 1246 નસીરુદ્દીન મેહમૂદ    10 = 1266 ગિયાસુદીન બાલ્બન    11 = 1286 કાઈ ખુશરો    12 = 1287 મુઇઝુદ્દીન કૈકુબાદ    13 = 1290 શામુદ્દીન કોમર્સ           1290 ગુલામ વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 97 વર્ષ)    ખિલજી વંશ    1 = 1290 જલાલુદ્દીન ફિરોઝ ખિલજી    2 = 1296 અલાદ્દીન ખિલજી    4 = 1316 સહાબુદ્દીન ઓમર શાહ    5 = 1316 કુતુબુદ્દીન મુબારક શાહ    6 = 1320 નસીરુદ્દીન ખુસરો શાહ    7 = 1320 ખિલજી વંશનો અંત    (રાજ્યકાળ - લગભગ 30 વર્ષ)    તુગલક વંશ ...