Skip to main content

Posts

Showing posts from July, 2021

કળયુગ ની હકીકત સાંભળો

 કળયુગ ની  હકીકત સાંભળો   માણસ છે પણ માનવતા નથી.   સંપતિ  છે  પણ   શાંતિ   નથી.   સુધરેલ  છે  પણ સંસ્કાર નથી.   સાધુ  છે  પણ   સદગુરુ  નથી.   ધર્મ  છે   પણ  આચરણ નથી.   ભગવાન છે  પણ ભક્તિ નથી.   ઇશ્વર   છે   પણ   શ્રદ્ધા  નથી.   સુંદર   છે  પણ   સુશીલ  નથી.   કુટુંબ  છે  પણ   કર્તવ્ય    નથી.   ડીગ્રી   છે  પણ  નોકરી    નથી.   કળા   છે    પણ     કદર  નથી.   શાણ પણ  છે પણ શરમ નથી.   રાત    છે     પણ    ઊંઘ  નથી.   વેપાર    છે   પણ   નફા   નથી.   દુકાન    છે    પણ   ધંધા  નથી.   ભાઈઓ  છે પણ ભળતા નથી.   ભણેલા  છે  પણ ગણેલા નથી.   સગાં ઓ  છે  પણ   સંપ  નથી.   સમાજ છે પણ સમજણ નથી.   સરકાર  છે  પણ  સજાગ નથી.   સંસાર   છે  પણ    સુખી  નથી. 🙏🏻🙏🏻