▪️ સૂતક અને પાતક વિશેની આ ઉપયોગી માહિતી જુદા જુદા પુસ્તકોમાંથી અલગ તારવી છે.. ********* ▪️બાળકના જન્મ પછી દેવ પૂજાનો અધિકાર ન રહે એને સૂતક કહેવાય.. ********** = બાળકના જન્મ પછી લાગતું સૂતક = પેલી પેઢી સુધી - ૨૧ દિવસ બીજી પેઢી સુધી - ૧૫ દિવસ ત્રીજી પેઢી સુધી - ૧૦ દિવસ ચોથી પેઢી સુધી - ૭ દિવસ પાંચમી પેઢી સુધી ૫ દિવસ છટ્ઠી પેઢી પેઢી સુધી - ૩ દિવસ સાતમી પેઢી સુધી - ૧ દિવસ એક જ રસોડામાં બધાનું ભોજન બનતું હોય તો ત્યાં માત્ર પેલી પેઢી જ ગણાય છે.. ત્યાં ૨૧ દિવસનું સૂતક લાગે જન્મ આપનાર માતા-પિતાને ૪૫ દિવસ સૂતક લાગે ********* ▪️સાસરે ગયેલી દીકરીનું તેના પિયરમાં લાગતું સૂતક.. ********* જો એ બાળકને પિયરમાં જન્મ આપે તો પિયરવાળાને ૩ દિવસ સૂતક લાગે અને જો એ દીકરી સાસરીએ જન્મ આપે તો પિયરમાં કોઈ સૂતક લાગતું નથી ********* ▪️ઘરે કામ કરતા નોકર - ચાકરનું સૂતક.. ******** આપણાં ઘરે કામ કરતાં નોકર જો આપણાં ઘરે જ બાળકને જન્મ આપે તો આપણને ૧ દિવસનું સૂતક લાગે અને જો એના ઘરે જન્...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....