*🌕આસો સુદ ૧૫, શરદ પૂનમ 🌕* *20-10-2021, બુધવાર.* *🌟 શરદ પૂનમનું જૈન ધર્મ અનુસાર મહત્વ અને તેના ફાયદા 🌟* *🟨 આસો સુદ પૂનમથી શરદ ઋતુ શરૂ થાય છે. માટે જ આ પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે.* 🔸એક કહેવત છે કે *શતં જીવ શરદં* *અર્થ: સો શરદ ઋતુ જીવો.* *🟣સમગ્ર વર્ષની 6 ઋતુ હોય છે, તેમાં માત્ર શરદ ઋતુ નું નામ જ કેમ રાખ્યું.??* *🟪કેમકે આ ઋતુ એટલે રોગ નું ઘર.* *ચોમાસું હજુ માંડ પૂરું થયું હોય, ભાદરવા મહિનાની ગરમીનો આકરો તાપ ચાલુ હોય, શિયાળો શરૂ થવાની તૈયારી હોય,એટલેકે 3 ઋતુઓ ભેગી થાય.* *🟡ખાવા પીવામાં સહેજ આડું અવળું થાય અને માણસો માંદા થઈ જાય. માટે જ કીધું કે 100 શરદ ઋતુ સારા સ્વાસ્થ્ય સાથે જીવે તે સુખી માણસ કહેવાય.* *🟦આપણાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે આપણાં શાસ્ત્રકારોએ આ સંધિકાળમાં આયંબિલની ઓળી ને ધર્મના માધ્યમથી ગોઠવી છે.* *⚡⚡તપથી શરીર સારું રહે અને જાપથી મન તંદુરસ્ત રહે.!!* *💫💫કેવી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે!!* *🔵પરંતુ આપણે આ વારસાને વીસરી રહ્યા છીએ, પરિણામે શરીર અને મન બંને રીતે દુ:ખી થઈએ છીએ.* *🔴શરદ પૂનમની રાત્રે ચંદ્ર અતિશય બળવાન હોય છે. ત...
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....