આાવક ના દાખલા
સાૌ પ્રથમ જાણાો, આાવકના દાખલા માટો જરૂરી પુરાવા.
૧) આરજદારનાોઆાધાર કાર્ડ
૨) આરજદારનુુંરોશનકાર્ડ
૩) આરજદારનુુંછોલ્ુુંલાઈટબીલ/વોરાબબલ (જાોભાર્ોથી રહો તા હાોઈ તાોભાર્ાકરાર)
૪) આરજદાર ના રહો ણાુંક ની આાસપાસના 2 પુખ્ત પાર્ાોશીના આાધારકાર્ડ(પુંચનામુું કરવા)
૫) ૩ રૂ. ની કાોટડફી ટીકીટ
૬) ૫૦ રૂ. નાોસ્ટોમ્પ
૭) મોયર/સાુંસદ/ધારાસભ્ય (કાોઈપણ આોક) પાસોથી મળતાોઆાવક નાોદાખલાો.
દરોક ર્ાોક્યુમોન્ટ ભોગા કરી આાોળખના સાૌ પુરાવાની ઝોરાોક્ષ કરાવી નાોટરીના સહી-બસક્કા કરાવવા. તથા આાોરીજીનલ પુરાવા સાથો રાખવા.
આાવકના દાખલા માટોના આાવોદનની પ્રક્રિયા-
• ક્રર્જજટલ ગુજરાત પાોટડલ પર જઈ આાોનલાઈન આપાોઇનમોન્ટ લોવી. (જાો આાપના ઝાોન કો જજલ્ા માું લાગુ પર્ો તાો.) • આપાોઇનમોન્ટ ની રસીદ આનો પુરવાઆાો લઈ પાોતાના વવસ્તારનો લગતી મામલતદારશ્રીની કચોરી તથા નાગક્રરક સુવવધા કોન્દ્ર પરથી આાવકના દાખલા માટોનુું ફાોમડ (વવનામૂલ્યો) મોળવવુું.
• ફાોમડ ભયાડ બાદ ૩ રૂ. ની કાોટડફી ટીકીટ ફાોમડપર આાગળના પાનોખાલી જગ્યા જાોઈ લગાર્વી. આનોઆન્ય બધા ર્ાોક્યુમોન્ટની ઝોરાોક્ષ ફાોમડસાથોપીન કરવી.
• ફાોમડ ની પ્રક્રિયા પૂણડ થયા બાદ પાોતાના વવસ્તારનો લગતી મામલતદારશ્રીની કચોરી આથવા નાગક્રરક સુવવધા કોન્દ્ર પર જઈ તમારા વવસ્તારના તલાટી કમ મુંત્રીશ્રી પાસો જઈ બધા ર્ાોક્યુમોન્ટની ચકાસણી કરાવવી,જવાબ આાપવાો આનો સહી બસક્કા કરાવવા. (તલાટીશ્રી નો જરૂર જણાઈ તાો પુંચનામુું કરવા સાક્ષીઆાોનો રૂબરૂ માું બાોલાવી શકો)
• તલાટીશ્રી ના સહી બસક્કા કરાવ્યા બાદ આાવકના દાખલા માટો ફાોટાો પર્ાવવાના સ્થળો જવુું. • આાવકના દાખલા માટોના ફાોટાો પર્ાવવાના સ્થળો નજીવી ફી ચૂકવી ફાોટાો પર્ાવી રસીદ આચૂક મોળવવી. • રસીદમાું આાવકના દાખલા મોળવવાની તારીખ જાોઈ જો-તો તારીખો તમારાો આાવકનાો દાખલાો મોળવી લોવાો. ખાસનાોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આાવકના દાખલાની સમય-મયાડદા ૩ વર્ડ(નાણાકીય વર્ડ)ની કરવામાુંઆાવી છો. આાથી યાોગ્ય રીતોસાચવી નોરાખવાો.
આાવક ના દાખલાનુું ફાોમડ ર્ાઉનલાોર્ કરવા નીચો આાપોલ જલિંકનાો ઉપયાોગ કરી શકાો છાો.
https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s63.pdf
Comments
Post a Comment