What to do for rent a Surat bicycle? / સાયકલ ભાડે લેવા શું કરવું પડશે ?
- સાયકલ ભાડે લેતા પહેલા તમારે રજીસ્ટર કરવું પડશે
- તમારે ચાર્ટર્ડ બાઇક એપ્લિકેશન ( chartered bike SURAT app ) સાથે નોંધણી કરાવવી પડશે.
તે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળશે - જો પ્લે સ્ટોર પર કોઈ અપ્પ નથી મળતું, તો તેના ગ્રાહક સેવા નંબર સર્વિસ નંબર કોલ કરવો પડશે. SMC Cycle Customer Care Number : +91 972 72 472 477
- નોંધણી કરાવ્યા પછી, તમારે 300 રૂપિયા જમા કરીને તમારું એકાઉન્ટ સક્રિય કરવું પડશે. આ થાપણ અવધિ આજીવનની છે .
- હવે તમે સાયકલ ભાડે લેવા માટે ત્યાર છો
How to get SMC cycle on rent ? / ભાડા પર SMC cycle કેવી રીતે મેળવી શકાય?
- તમારા ફોનની ચાર્ટર્ડ બાઇક એપ્લિકેશન (chartered bike app) ખોલો.
- હવે સાયકલ પર આપેલ QR Code scan કરો
- એકવાર SMC Cycle સાયકલ ક્યૂઆર કોડ સ્કેન (SMC cycle QR Code Scan) થઈ જાય, જો તમારું એકાઉન્ટ એકટીવ હશે, તો સાયકલ નું લોક ખુલી જશે.
SMC
Cycle Charge
Time
|
Fees
|
First 30min
|
Free
|
Till 60min
|
Rs.5
|
Till 120min
|
Rs.10
|
2 hrs - 3 hrs
|
Rs.25
|
3 hrs - 4 hrs
|
Rs.50
|
4 hrs - 6 hrs
|
Rs.200
|
> 8 hrs
|
Rs.350
|
How
to parking in the middle of a bicycle ride? / સાયકલ સવારી ની મધ્ય માં પાર્કિંગ
કેવી રીતે કરવું ?
- Chartered Bike App ખોલો અને એ માં પાર્કિંગ નો વિકલ્પ સિલેક્ટ કરો અને સાયકલ લોક કરો
- ફરી સવારી ચાલુ કરવા Chartered Bike App ખોલો અને Open Lock પર ક્લિક કરો। એટલે ફરી તમારી સવારી ચાલુ થાય જશે
How
to return the SMC cycle? / SMC cycle પરત કેવી રીતે કરવી ?
- તમારી સાયકલ માત્ર ચાર્ટેડ ના સત્તાવાર સ્ટેશન (Chartered Bike Stand) પર જ પરત કરવી
- ચાર્ટડ બાઈક અપ્પ (Chartered Bike App) માં સાયકલ લોક કરો એટલે ભાડું આપો આપ કપાય જશે
Comments
Post a Comment