Skip to main content

Posts

Showing posts from November, 2019

What to do for rent a Surat bicycle? / સાયકલ ભાડે લેવા શું કરવું પડશે ? - Surat bicycle on Rent

What to do for rent a Surat bicycle? / સાયકલ ભાડે લેવા શું કરવું પડશે ? સાયકલ ભાડે લેતા પહેલા તમારે રજીસ્ટર કરવું પડશે તમારે ચાર્ટર્ડ બાઇક એપ્લિકેશન ( chartered bike SURAT app ) સાથે નોંધણી કરાવવી પડશે. તે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળશે જો પ્લે સ્ટોર પર કોઈ અપ્પ નથી મળતું, તો તેના ગ્રાહક સેવા નંબર સર્વિસ નંબર કોલ કરવો પડશે. SMC Cycle Customer Care Number : +91 972 72 472 477 નોંધણી કરાવ્યા પછી, તમારે 300 રૂપિયા જમા કરીને તમારું એકાઉન્ટ સક્રિય કરવું પડશે. આ થાપણ અવધિ આજીવનની છે . હવે તમે સાયકલ ભાડે લેવા માટે ત્યાર છો How to get SMC cycle on rent ? / ભાડા પર SMC cycle કેવી રીતે મેળવી શકાય?  તમારા ફોનની ચાર્ટર્ડ બાઇક એપ્લિકેશન (chartered bike app) ખોલો.   હવે સાયકલ  પર આપેલ QR Code scan કરો   એકવાર SMC Cycle સાયકલ  ક્યૂઆર કોડ સ્કેન (SMC cycle QR Code Scan) થઈ જાય, જો તમારું એકાઉન્ટ એકટીવ હશે, તો સાયકલ નું લોક ખુલી જશે. SMC Cycle Charge Time Fees First 30min Free Till 60min Rs.5 ...