Skip to main content

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે


ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ 


તેની માહિતી મેળવવી જરૂરી છેInline image 3

ભારતીય સંસ્કૃતિ Inline image 1 ************************************* ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છેInline image 3 ************************************* Inline image 4 આપણા કુલ 4 વેદો છે. 1] ઋગ્વેદ 2] સામવેદ 3] અથર્વવેદ 4] યજુર્વેદ ************************************* Inline image 6 કુલ 6 શાસ્ત્ર છે. 1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5]યોગ 6] છંદ ************************************* Inline image 7 આપણી 7 નદીઓ 1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7] કાવેરી ************************************* Inline image 5 આપણા 18 પુરાણો 1] મત્સ્ય પુરાણ 2] માર્કન્ડેય પુરાણ 3] ભવિષ્ય પુરાણ 4] ભગવત પુરાણ 5] બ્રહ્માંડ પુરાણ 6] બ્રહમવૈવર્ત પુરાણ 7] બ્રહ્મપુરાણ 8] વામન પુરાણ 9] વરાહ પુરાણ 10] વિષ્ણુ પુરાણ 11] વાયુ પુરાણ 12] અગ્નિ પુરાણ 13] નારદ પુરાણ 14] પદ્મ પુરાણ 15] લિંગ પુરાણ 16] ગરુડ પુરાણ 17] કૂર્મ પુરાણ 18] સ્કંધ પુરાણ ************************************* Inline image 8 પંચામૃત 1] દૂધ 2] દહીં 3] ઘી 4] મધ 5] ખાંડ ************************************* Inline image 9 પંચતત્વ 1] પૃથ્વી 2] જળ 3] વાયુ 4] આકાશ 5] અગ્નિ ************************************* Inline image 11 ત્રણ ગુણ 1] સત્વ 2] રજ 3] તમ ************************************* Inline image 10 ત્રણ દોષ 1] વાત 2] પિત્ત 3] કફ ************************************* Inline image 12 ત્રણ લોક 1] આકાશ લોક 2] મૃત્યુ લોક 3] પાતાળ લોક ************************************* Inline image 13 સાત મહાસાગર 1] ક્ષીરસાગર 2] દૂધસાગર 3] ધૃતસાગર 4] પથાનસાગર 5] મધુસાગર 6] મદિરાસાગર 7] લડુસાગર ************************************* Inline image 15 સાત દ્વીપ 1] જમ્બુદ્વીપ, 2] પલક્ષદ્વીપ, 3] કુશદ્વીપ, 4] પુષ્કરદ્વીપ, 5] શંકરદ્વીપ, 6] કાંચદ્વીપ, 7] શાલમાલીદ્વીપ ************************************* Inline image 14 ત્રણ દેવ 1] બ્રહ્મા 2] વિષ્ણુ 3] મહેશ ************************************* Inline image 16Inline image 27Inline image 17 ત્રણ જીવ 1] જલચર 2] નભચર 3] થલચર ************************************* Inline image 18 ત્રણ વાયુ 1] શીતલ 2] મંદ 3] સુગંધ ************************************* Inline image 19Inline image 20Inline image 25Inline image 22 ચાર વર્ણ 1] બ્રાહ્મણ 2] ક્ષત્રિય 3] વૈશ્ય 4] ક્ષુદ્ર ************************************* Inline image 23 ચાર ફળ 1] ધર્મ 2] અર્થ 3] કામ 4] મોક્ષ ************************************* Inline image 21 ચાર શત્રુ 1] કામ 2] ક્રોધ 3] મોહ 4] લોભ ************************************* Inline image 24 ચાર આશ્રમ 1] બ્રહ્મચર્ય 2] ગૃહસ્થ 3] વાનપ્રસ્થ 4] સંન્યાસ ************************************* Inline image 26 અષ્ટધાતુ 1] સોનું 2] ચાંદી 3] તાબું 4] લોખંડ 5] સીસુ 6] કાંસુ 7] પિત્તળ 8] રાંગુ ************************************* Inline image 29 પંચદેવ 1] બ્રહ્મા 2] વિષ્ણુ 3] મહેશ 4] ગણેશ 5] સૂર્ય ************************************* Inline image 28 ચૌદ રત્ન 1] અમૃત, 2] ઐરાવત હાથી, 3] કલ્પવૃક્ષ, 4] કૌસ્તુભમણિ 5] ઉચ્ચૈશ્રવા ઘોડો, 6] પાંચજન્ય 7] શંખ, 8] ચન્દ્રમા, 9] ધનુષ, 10] કામધેનુ, 11] ધનવન્તરિ. 12]રંભા અપ્સરા, 13] લક્ષ્મીજી, 14] વારુણી, વૃષ. ************************************* Inline image 30 નવધા ભક્તિ 1] શ્રવણ, 2] કીર્તન, 3] સ્મરણ, 4] પાદસેવન, 5] અર્ચના, 6] વંદના, 7] મિત્ર, 8] દાસ્ય, 9] આત્મનિવેદન. ************************************* Inline image 31 ચૌદભુવન 1] તલ, 2] અતલ, 3] વિતલ, 4] સુતલ, 5] રસાતલ, 6] પાતાલ, 7] ભુવલોક, 8] ભુલોક, 9] સ્વર્ગ, 10] મૃત્યુલોક, 11] યમલોક, 12] વરૂણલોક, 13] સત્યલોક, 14] બ્રહ્મલોક. *************************************

Comments

Popular posts from this blog

SBI ATM Card Application Form - State Bank of India

માતાજીના છંદ - અમીચંદ

  માતાજીના છંદ - અમીચંદ    અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે...   કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે...   તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે...   હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે...   મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે...   માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે...   ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્...

Full form / full Name

🕸🕸🕸🕸🕸🕸🕸 1. *PAN* - permanent account number. 2. *PDF* - portable document format. 3. *SIM* - Subscriber Identity Module. 4. *ATM* - Automated Teller machine. 5. *IFSC* - Indian Financial System Code. 6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India. 7. *Wi-Fi* - Wireless fidelity. 8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth. 9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle. 10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution. 11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research. 12. *VIRUS* - Vital Information Resources Under Siege. 13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System. 14. *AMOLED* - Active-matrix organic light-emitting diode. 15. *OLED* - Organic light-emitting diode. 16. *IMEI* - International Mobile Equipment Identity. 17. *ESN* - ...