-( 'ગરુડ પૂરાણ' )- * મૃત્યુ બાદ શું થાય ? * મૃત્યુ બાદ જીવન છે ? * શું મૃત્યુ પીડા દાયક છે ? * પૂન:જન્મ કેવી રીતે થાય ? * મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ? ■ આવાં પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે... જ્યારે - આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય ! ■ આવા સમયે આપણે વિચારીએ છીએ કે - તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો ? ■ શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય ? આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર - આપણા પ્રાચીન 'ગરુડ - પૂરાણ' માંથી મળશે :- ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ... ■ મૃત્યું એક રસદાયી 'ક્રિયા' અથવા 'ઘટનાક્રમ' છે. પૃથ્વી - ચક્રનું જોડાણ છુટવુ: ■ અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે - પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. ■ આ લક્ષણો એમ સૂચવે છે કે - પૃથ્વી - ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે... ■ મૃત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા ઠંડા પડી જાય છે. ■ જ્યારે મૃત્યુનો સમય આવે છે... ત્યારે - એમ કહેવાય છે કે... યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે. * જીવાદોરી ( Astral Co
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....