દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈયે. પણ આ લેખમાં જે લખેલ છે તે વિષે કેટલું સત્ય છે તે પણ વિચારો. 👇 *આજની દીકરી * *થોડો સમય નિકાળી શાંતિથી વાચજો* 👉🏼 આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જાશે ? આવો સમજિયે કે વાસ્તવિકતા શુ છે. જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત કરવી પડે. *આમાં હુ 35-40 વર્ષ થી ઉપર ની મહિલા ની વાત કરતો નથી , હુ આજની દીકરી ની વાત કરવા માઁગુ છુ.* તમે બધા જાણો છો કે આજકાલ છૂટાછેડા ખૂબ જ વધી ગયા છે.. શુ કામ ? છોકરા છોકરી તો પોતની મર્જી થી જ લગ્ન કરે છે, છત્તા આટલા બધા છૂટાછેડા શુ કામ ? ચાલો જાણિયે... 👉🏼 આજની દીકરી ને તમે ખૂબ ભણાવિ ... ચાલો ખૂબ સારી વાત છે. પણ રસોઇ બનાવતા શિખવાડ્યુ ? ના... શુ સીખવાડયુ ? નોકરી કરતા, બરાબર છે ને ? પણ જરા દીકરી ને એટલુ સમમજાવો કે સાસરે બધા ના દિલ જીતવા હોઇ તો એનો રસ્તો પેટ થી થઈ ને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાવી લો... ભૂખ લાગશે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે ઈ સારુ
Online Free Stuff ... Free Coupan... Freebies... And More....